દાદાને દિકરી પરાણે મોલમાં લઈ ગઈ, મોલમાં ગયા પછી ઓટોમેટીક પગથીયા (એસ્કેલેટર) પર એવું થયું કે બધા લોકો…
એક સુખી પરિવાર ની વાત છે. પતિ અને પત્ની બંને ના લગ્ન થયાને લગભગ ૧૨ વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. તેઓને સંતાનમાં એક દીકરી હતી. પતિ પત્ની દીકરી અને દીકરીના દાદા એમ કુલ મળીને ચાર સભ્યો ઘરમાં રહેતા હતા. […]