શું તમારું જીવન દુઃખથી ભરાયેલું છે, તો આ વાંચી લો તમારો જીવન જીવવા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે
એક સ્ત્રીને ટેવ હતી કે તે જ્યારે પણ પોતાના દિવસ દરમિયાન કામ કરી અને રાત્રે સૂવા માટે જાય ત્યારે તેનો નિત્યક્રમ હતો કે આખા દિવસમાં જે પણ કંઈ બન્યું હોય તે બધું તે એક ડાયરી પર લખતી હતી. આ સિવાય […]