Stories
એક મોટી હોટેલમાં જઈને પિતા તેના દિકરા માટે એક થાળી મંગાવે છે, પોતે કશું નથી મંગાવતા... તો હોટેલના માલિક તેના ટેબલ પાસે આવીને કહે છે કે...
એક સામાન્ય પેન્ટ અને શર્ટ પહેરીને એક વ્યક્તિ તેના લગભગ ૧૫ થી ૧૬ વર્ષના દીકરા સાથે મોટી હોટલમાં પ્રવેશ કરે છે. બંને જગ્યા જોઈ ને ખુરશી પર બેસે છે