તમે ધ્યાન રાખજો! આવું પણ થઈ શકે છે!

રાજીવ અને નીનાના લગ્ન ઘણા વર્ષોથી થયા હતા. નીના ગૃહિણી હતી અને રાજીવ એક ખાનગી કંપનીમાં કામ કરી રહ્યો હતો.

એક દિવસ, રાજીવ રિયાને મળે છે, તે તેની ઓફિસમાં સાથે જ કામ કરતી હતી. એક સુંદર અને રસપ્રદ છોકરી હતી તેની સાથે વાતો કરવામાં રાજીવ ને કોઈ દિવસ કંટાળો ન આવતો. રાજીવ અને રિયા ટૂંક સમયમાં મિત્રો બની જાય છે, અને ઘણીવાર સાથે સમય પસાર કરવાનું શરૂ કરે છે.

એક દિવસ, રાજીવ રિયાને ડેટ પર જવા માટે પૂછે છે. રિયા સંમત થઈ ગઈ અને બંનેએ આખો દિવસ સાથે વિતાવ્યો. તેઓને પાર્કમાં ફરવાની, મૂવી જોવાની અને રેસ્ટોરાંમાં ખાવાની મજા આવી.

સાંજે, રિયાને ઘરે મૂકીને, રાજીવે તેના પગરખાં (શુઝ) અને પેન્ટને માટીથી ઘસીને ગંદા કરી નાખ્યા અને પછી ઘરે ગયો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel