14 વર્ષનો છોકરો દુકાનમાંથી બ્રેડ ચોરતા પકડાયો, પછી અદાલતમાં જે બન્યું તે…
વાત ભારતની નથી, વાત વિદેશની છે. એક છોકરો હતો, છોકરાની ઉંમર લગભગ ૧૪ થી ૧૫ વર્ષની હશે. વિદેશના એક સ્ટોરમાંથી કોઈ વસ્તુની ચોરી કરી રહ્યો હતો અને ચોરી કરતા તે ઝડપાઇ ગયો હતો. તરત જ દુકાનદારને ખબર પડી એટલે પોલીસને […]