ફિલ્મોમાં આવ્યા પહેલા ક્યારેક પેન વેચીને ઘર ચલાવતા હતા, આજે છે કરોડો રૂપિયાના માલિક

જો તમારો જન્મ ૯૦ના દશકમાં થયો હશે તો તમને બોલિવૂડના અમુક ચહેરાઓ જિંદગીમાં ક્યારેય ભૂલી નહીં શકાય, કારણ કે આ ચહેરાઓ એ આપણા દિલમાં એક ચોક્કસ જગ્યા બનાવી લીધી છે.

એમાંય ખાસ કરીને કોમેડિયન લોકોની વાત કરવામાં આવે તો એવા ખૂબ જ ઓછા કોમેડિયન છે જેને પોતાની કોમેડી ના કારણે લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી હોય, અને આજે અમે તેની વાત કરવા જઈ રહ્યા છીએ તેને લગભગ બધા ઓળખતા હશે.

એટલું જ નહીં આ માણસ ની કોમેડી ને દરેક લોકો પસંદ કરે છે અને કોમેડીથી જ ફેમસ થયેલા જોની લીવરની આજે ઓળખાણ કરાવવાની જરૂર નથી કારણ કે દરેક લોકો આ વ્યક્તિ ને ઓળખે છે.

જણાવી દઈએ કે જોની લીવર એ એક એવા કલાકાર છે એ એક એવા કોમેડિયન છે જે ફિલ્મોમાં પોતાની કોમેડી કરીને કોઈ પણ ઉદાસ ચહેરા પર પણ સ્માઇલ લાવી દે છે. આ અભિનેતા જે ફિલ્મમાં હોય એ ફિલ્મને સુપરહીટ થવામા તેઓ ની કોમેડી પણ ખૂબ જ મદદગાર નીવડે છે.

error: Content is Protected!