ફિલ્મોમાં આવ્યા પહેલા ક્યારેક પેન વેચીને ઘર ચલાવતા હતા, આજે છે કરોડો રૂપિયાના માલિક

તેઓની આર્થિક સ્થિતિ એ હદે ખરાબ હતી કે અભિનેતાએ પોતાનું ભણતર પણ ત્યાં કરવું પડ્યું હતું અને અભિનેતા જ્યારે સાતમા ધોરણમાં ભણતા હતા ત્યારે તેઓના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી જેના કારણે તેઓને ત્યાર પછી પોતાના ભણતરનો ત્યાગ કરવો પડ્યો અને ત્યાર પછી તેઓની સંઘર્ષની શરૂઆત થઇ હતી.

ફિલ્મોમાં આવ્યા પહેલા તેઓએ ઘણી જગ્યાએ નોકરી પણ કરી હતી પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોય તો તેઓએ કામ કરીને પરિવારનું મદદ કરવાનો નિર્ણય લીધો હતો. એવું પણ માનવામાં આવે છે કે તેઓએ મુંબઈના રોડ પર પેન વેચીને પણ પોતાના પરિવાર વાળાઓની મદદ કરી હતી. જણાવી દઈએ કે તેઓ જ્યારે પણ વેચતા ત્યારે બોલિવૂડના સ્ટાર ની નકલ પણ કરતા અને તેઓ ડાન્સ પણ કરતા.

તેઓ કમાણી તરીકે પાંચ રૂપિયા કમાતા હતા જે પણ એ સમયમાં ખૂબ મોટી વાત હતી ત્યાર પછી તેના પિતાએ તેઓને હિન્દુસ્તાન યુનિલીવર માં કામ અપાવ્યું હતું, એ નોકરીમાં પણ તેઓના સાથે નોકરી કરનારા લોકો ને તેઓ કાયમ કોમેડી અને મિમિક્રી કરીને હસાવતા રહેતા હતા.

થોડા વર્ષો પછી પોતાનું નસીબ અજમાવવા માટે તેઓ નીકળી પડ્યા અને તેઓએ પોતાનું પૂરતું ધ્યાન કોમેડી પર આપ્યું અને કામની તલાશમાં બહાર નીકળી ગયા જણાવી દઈએ કે આ દરમિયાન તેઓએ લગ્ન પણ કર્યા અને તેઓના બે બાળક પણ થયા.

ફિલ્મોમાં પોતાનું કારકિર્દી બનાવવા માટે અભિનેતાએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે વર્ષો સુધી તેઓ કામની શોધમાં આમતેમ ભટકતો રહ્યા હતા પરંતુ તેઓની જિંદગીમાં એક એવો ટર્ન આવ્યો જેના કારણે તેઓ નું આખું જીવન બદલાઈ ગયું, તેની કારકિર્દીની શરૂઆત 1986માં એક ફિલ્મથી કરી હતી.

આ ફિલ્મમાં કામ કર્યા પછી તેઓની બોલિવૂડની કારકિર્દી ની શરૂઆત થઈ અને તેઓએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું.

જણાવી દઈએ કે અભિનેતા હાલમાં ૩૦૦ થી પણ વધારે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, અને ૧૯૮૪માં અભિનેતાએ લગ્ન કર્યા પછી તેઓને બે બાળકો થયા હતા જેમાં એક દીકરો અને એક દીકરી છે. અને તેઓના બંને સંતાનો પણ પિતાની જેમ જ કોમેડી કરતા રહે છે સોશિયલ મીડિયામાં તેઓના વીડિયો અવાર નવાર સામે આવ્યા કરે છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel