40 સેકન્ડ થશે આ વાંચતા, પણ આખી જિંદગી યાદ રહી જાય એવી વાત શીખવા મળશે, છેલ્લે સુધી વાંચજો

આપણામાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે કે બાજ માંથી આપણે ઘણું શીખવાનું છે, બાજ પક્ષી ની અંદાજિત ઉંમર ૭૦ વર્ષ જેટલી હોય છે એટલે કે તેઓ 70 વર્ષ સુધી જીવિત રહી શકે છે.

પરંતુ માત્ર થોડા લોકોને જ ખબર હશે કે આ 70 વર્ષ સુધી તે કઈ રીતે જીવિત રહી શકે છે? શું તેની જીવનમાં કોઈ સમસ્યા નથી હોતી? ખુબ જ પ્રેરણાદાયક વાત છે છેલ્લે સુધી વાંચજો,

બાજનું અંદાજિત આયુષ્ય લગભગ ૭૦ વર્ષ જેટલું હોય છે, પરંતુ જ્યારે તેની ઉંમર ૪૦ વર્ષ જેટલી થાય ત્યાર પછી બાજ ની ચાંચ વાંકી થવા લાગે છે તેમજ તેના પગના નખ પણ અતિશય વધવા લાગે છે.

આ સહિત તેની ઉડવાની પાંખો માં પણ ફેરફાર થવા લાગે છે અને તે હવે પહેલાની જેમ ઊડી શકતું નથી.

આવા સંજોગો ઊભા થાય એટલે બાજ શિકાર નવા ન કરી શકે અને નવા શિકાર ન કરી શકવાને લીધે બાજ મૃત્યુ પણ પામી શકે પરંતુ આ પરિસ્થિતિ એકદમ ઉલટું તે પોતાના મૃત્યુ ને સ્વીકારતું નથી.

તે ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ હાર નથી માનતુ, તે પથ્થરમાં પોતાની ચાંચ ઘસી ઘસીને ચાંચમાં ખાડો પાડી દે છે આવું કરવાથી તેને લોહી પણ નીકળે છે અને પીડા પણ થાય છે પરંતુ આ બધી પીડા તે સહન કરી લે છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel