ભારતમાં આવેલું એક ચમત્કારિક મંદિર કે જ્યાં નો પ્રસાદ પણ ખાઈ શકાતો નથી, જાણો બીજી પણ ઘણી ચમત્કારિક વાતો

હનુમાનજીને ભગવાન રામના ભક્ત માનવામાં આવે છે. ભારતમાં હનુમાનજીના ઘણા મંદિર છે, જ્યાં ભક્તો પોતાના દુઃખ દૂર કરવા અને પૂજા અર્ચના માટે હનુમાનજી મંદિર જાય છે. ભક્તો હનુમાનજીને સંકટ મોચન,રામ દૂત, મારુતિનંદન,મહાવીર,પવનસુત, અને કપી વગેરે નામથી બોલાવે છે.

રાજસ્થાનના દોસા ના બે પહાડોની વચ્ચે મેહંદીપુર બાલાજી મંદિર વિશ્વમાં પ્રખ્યાતો માનું એક મંદિર છે. આ પ્રસિદ્ધ મંદિરમાં ભક્તોની લાંબી લાઈન હંમેશા માટે રહેતી જ હોય છે. જેમાં ઘણા ભક્તો પોતાના દુઃખ દૂર કરવા માટે ત્યાં આવે છે, તો ઘણા ભક્તો પોતાની મનોકામના પૂરી થવાના ખુશીમાં ધન્યવાદ આપે છે. અને હનુમાનજીના દર્શન કરે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ મંદિરમાં સંકટ મોચન હનુમાનજી બાળ સ્વરૂપમાં બિરાજે છે. અને તેની આજુબાજુમાં રામ ભગવાન અને સીતા માતા ની મૂર્તિ પણ સ્થાપિત છે.

ભક્તોનું માનવું છે કે મેહંદીપુર બાલાજી મંદિરમાં મહાવીર હનુમાનજીના દર્શન પછી ઘણી એવી ખરાબ નજરોથી લોકોને મુક્તિ મળે છે, અને એ જ ખરાબ નજરોથી છૂટવા માટે ઘણા ભક્તો બાલાજી મંદિરમાં આવે છે. ઉપરાંત આ મંદિરમાં પ્રેતરાજ સરકાર અને ભૈરવ બાબા ની મૂર્તિ સ્થાપિત છે. અહીં પ્રેતરાજ ના દરબારમાં દરરોજ બે વાગે ભજન કીર્તન ગવાય છે.ત્યાં ઘણા લોકોની ખરાબ નજર વાળી અને ભૂત-પ્રેત જેવી બતાવો પણ પૂરી કરવામાં આવે છે.એવું પણ માનવામાં આવે છે કે જે કોઈ આ મંદિરમાં આવે છે, તે હનુમાનજીના દર્શન કર્યા પછી સ્વસ્થ થઈને પાછા કરે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, આ મંદિરમાં દર્શન કરવા આવનાર ભક્તો માટે નિયમ થોડા વિચિત્ર છે, આ મંદિરમાં જે પણ કોઈ દર્શન કરવા આવે છે તે લોકોએ ઓછામાં ઓછું એક અઠવાડિયા પહેલાથી જ લસણ, ડુંગરી ,માંસ મચ્છી, મદિરાપાન, વગેરેનું સેવન બંધ કરવું જોઈએ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એટલું જ નહીં રાજસ્થાનના આ મંદિરનો એક વિચિત્ર નિયમ છે કે કોઈપણ ભક્ત અહીં દર્શન કરવા આવે તો એ પ્રસાદને ખાઈ પણ નથી શકતા અથવા કોઈને આપી પણ નથી શકતા. આ મંદિરના પ્રસાદને ખાઈ પણ નથી શકાતો. આ સિવાય ભક્ત અહીં દર્શન કરવા આવે તો કોઈપણ ખાવા-પીવાની વસ્તુઓ કે પ્રસાદ અથવા કોઈ પણ સુગંધિત વસ્તુ અને ઘરે નથી લઇ જઇ શકતા. એવું પણ માનવામાં આવે છે કે જો આવું કોઈ ભક્ત કરે તો તેની પર તેનો ખૂબ જ ખરાબ પ્રભાવ પડે છે.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team