મરતાં પહેલા પિતાએ તેના ત્રણે દીકરાને બોલાવ્યા અને કાગળ માંગ્યો, કાગળમાં એક શબ્દ લખી ને પિતાનો જીવ જતો રહ્યો. દીકરાઓએ આ શબ્દ વાંચ્યો તો…
અશોકભાઈ ની તબિયત ખરાબ ચાલી રહી હતી, તેના ત્રણ પુત્ર તેનાથી અલગ રહેતા હતા. અશોકભાઈએ ત્રણેય પુત્રના ઉછેરમાં કોઈ ખામી નહોતી રાખી. ત્રણેય પુત્ર ભણીને આગળ આવ્યા હતા. અને તેના ભણતરમાં તેમજ મોજ શોખ પૂરા કરવામાં પણ તેના પિતાનું ઘણું […]