ગમે તેટલો ખરાબ સમય હોય, 4 મિનિટનો સમય કાઢીને આ વાંચી લો, પછી તમે…

કેશુભાઈ કામ ની શોધ માં ફરતા ફરતા બાજુ ના રાજા ના રાજ્ય માં પહોંચી ગયા. તે અત્યંત ગરીબ પરિવાર ના સભ્ય હતા તેથી આજુ બાજુ ના ગામ માં ફરી અને…

માણસમાં ઈગો હોય ત્યારે જીવનમાં શું થાય? આ વાંચશો એટલે સમજી જશો!!!

જંગલ માં આવેલા એક નાના ગામ માંથી ગાયો ચરવા માટે દરરોજ જંગલમાં જતી હતી, ત્યારે એક ગાય ઘાસ ચરતાં ચરતાં જંગલ માં અંદર સુધી ચાલી ગઈ. ત્યારે તેની પાછળ એક…

મારી જ જિંદગીમાં કેમ આટલી બધી સમસ્યાઓ છે? જો તમે પણ એવું વિચારતા હોય તો આ છેલ્લે સુધી વાંચી લેજો…

એક કરચલો સમુદ્ર ના કિનારે પોતાની મસ્તી માં ચાલ્યો જતો હતો. અને વચ્ચે વચ્ચે રોકાઈ ને પોતાના પગના નિશાન જોતો રહેતો હતો અને ખુશ થતો હતો અને ફરીને પાછો ચાલવાનું…

અંતિમ યાત્રામાં “રામ નામ સત્ય છે” એવું કેમ બોલવામાં આવે છે? જાણો…

સંત તુલસીદાસજી ના સમય ની આ વાત છે. તુલસીદાસજી હંમેશા ભગવાન શ્રી રામ ની ભક્તિમાં તલ્લીન રહેતા હતા તેથી તેના ઘરવાળાઓએ અને ગામ વાળાઓ એ તુલસીદાસજી ને ઢોંગી કહી અને…

એક માણસનું એક્સિડન્ટ થયું ત્યારે બધા પાસે મદદ માંગી રહ્યો હતો, કોઈ મદદે ન આવ્યું એટલે ભગવાનને યાદ કર્યા. પરંતુ બીજી જ ક્ષણે એવું બન્યું કે તે માણસ…

એક માણસ ખૂબ જ નાસ્તિક હતો તેને ભગવાન ઉપર જરા પણ વિશ્વાસ હતો. એક વખત જ્યારે તે મોટરસાયકલ લઈને બહાર જઈ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર તેનું એકસીડન્ટ થઈ ગયું,…

પાર્ટીમાં કીમતી વીંટી ખોવાઈ ગઈ એટલે બધાના ખિસ્સાની તપાસ થઈ રહી હતી, એક ગરીબ માણસે તપાસવાની ના પાડી એટલે લોકો તેનું અપમાન કરવા લાગ્યા પરંતુ બીજા દિવસે એવી ખબર પડી કે…

એક ધનવાન વ્યક્તિ એ તેના જન્મ દિવસે પાર્ટી રાખી હતી તેના બધા મિત્રો ધનવાન હતા પરંતુ એક મિત્ર ગરીબ હતો પરંતુ તે ધનવાન વ્યક્તિ નો સૌથી વિશ્વાસપાત્ર મિત્ર હતો ભોજન…

પિયર રોકાઈને પાછી આવેલી વહુ ને તેના પિતાએ અગરબત્તી આપી એટલે સાસુ નારાજ થઈ ગઈ, બીજા દિવસે વહુએ તે અગરબત્તિ નું પેકેટ ખોલ્યું તો તેમાંથી એક ચીઠી નીકળી જેમાં લખ્યું હતું તે વાંચીને સાસુ…

એક સાધારણ પરિવાર ની દીકરી તેના લગ્ન પછી પહેલી વખત તેના પિતાજી ના ઘરે આવી હતી. અને બે દિવસ ના રોકાણ પછી જ્યારે તેના સાસરે જઈ રહી હતી. ત્યારે તેના…

ચપ્પલની દુકાનમાં એક છોકરો આવ્યો, દુકાનદારે પૂછ્યું શું જોઈએ છે, તો તેને એક કાગળ કાઢ્યો. કાગળ જોઈને દુકાનદાર પણ…

સાંજે લગભગ આઠેક વાગ્યે હરીશભાઈ તેની ચપ્પલ ની દુકાન બંધ કરવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે એક યુવાન તેની દુકાન માં આવે છે તે યુવાન ગંદા માં રહેતો હોય તેવો…

વિમાનમાં બેઠેલી સ્ત્રીએ કહ્યું, “મારી બાજુની સીટમાં વ્યક્તિના બંને હાથ નથી, મને તમે બીજી સીટ આપો…” પછી એરહોસ્ટેસે જે કર્યુ તે જાણી તમારું દિલ…

એક અતિ ધનાઢ્ય પરિવાર ની સ્ત્રી વિમાનની મુસાફરી કરી, અને બીજા શહેર માં જઈ રહી હતી તે અતિ સૌંદર્યવાન હતી અને અભિમાની પણ તે વિમાન માં પોતાની જગ્યા શોધી રહી…