Stories
છોકરી જોવા ગયો તો તેને કહ્યું મારે કોઈ ભાઈ નથી એટલે મારે લગ્ન નથી કરવા કારણ કે મારા માતા પિતા ને કોણ સાચવે? આ સાંભળીને છોકરાએ એવું કહ્યું કે...
ચારે બાજુ ઘનઘોર અંધારું છે અને બંધ રૂમમાં એક ખૂણે બેસેલી બંસી વિચારી રહી હોય છે અને ભગવાન સાથે એકલી એકલી વાતો કરતી હોય છે. હે ભગવાન મેં એવા તે શુ