આઇસ્ક્રીમ વાળા ભાઈએ પૂછ્યું તું કેમ દરરોજ આઈસ્ક્રીમ ખાવા નથી આવતો? 4 વર્ષના છોકરાએ એવો જવાબ આપ્યો કે પેલા ભાઈ જવાબ સાંભળીને…
શહેર માં એક સુખી સંપન્ન લોકો ના વિસ્તાર માં એક પરિવાર એવો પણ રહેતો હતો. જે આર્થિક તંગીના કારણે તેના ચાર વર્ષના દીકરા ને તેના વિસ્તાર માં આવતા આઈસ્ક્રીમ વાળા પાસેથી ખરીદી ને આઈસ્ક્રીમ ખવડાવી શકતો નહોતો. આઈસ્ક્રીમ વાળો તે […] More