સસરાના અવસાન પછી સાસુ વહુ વચ્ચે રોજ ઝઘડો થતો અને વહુ સાસુને ખીજાતી, એક દિવસ સાસુએ દીકરા અને વહુ બંનેને બોલાવીને એવું કહ્યું કે…
સવાર સવાર માં વૃદ્ધ માતા જાગીને જેમ તેમ કરી ને ચાલતા ચાલતા સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે તેની પુત્રવધૂ તેને ધમકાવતા શબ્દોમાં કહે છે કે માજી તમારી સાડી જરા સરખી રીતે પહેરો રાણી વિક્ટોરિયા ની જેમ જમીન પર […] More