શું કોઈ બીજાના વ્યક્તિના કર્મ અને નશીબ આપણને અસર કરી શકે? વાંચો આ રસપ્રદ સ્ટોરી…
મુસાફરોથી છલોછલ ભરેલી બસ ચાલી રહી હતી, ત્યારે અચાનક જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો. અને ચારે બાજુ અંધકાર છવાય ગયો અને વીજળી ના કડાકા અને ભડાકા થવા લાગ્યા. બસ માં બેઠેલા મુસાફરો પણ વીજળી ના કડાકા ભડાકા થી ગભરાઈ […] More