સારા હોય કે ખરાબ કર્મનું ફળ અવશ્ય મળે છે, વાંચો આ સ્ટોરી એટલે સમજાઈ જશે…
એક વખત ભગવાન મહાદેવજી અને પાર્વતીજી પૃથ્વી પર ભ્રમણ કરવા માટે નીકળ્યા ત્યારે રસ્તા માં એક તળાવ માં કેટલાક છોકરાઓ સ્નાન કરી રહ્યા હતા પરંતુ ત્યાં નજીક જ એક છોકરો ઉદાસ થઇ ને બેઠો હતો અને બધા છોકરાઓ તળાવ માં […] More