પતિ પત્ની હનીમૂનમાં ગયા અને મધદરિયે તોફાન આવતા જહાજ ડોલવા લાગ્યું એટલે બધા લોકો ડરી ગયા, થોડા સમય પછી એવું થયું કે…
છોકરો અને છોકરી બંને વિદેશમાં જ રહેતા હતા, એકબીજાને વર્ષોથી ઓળખતા હતા અને હવે તેઓ બંને લગ્ન કરવા માંગતા હતા. બંનેના પરિવાર ને પણ કોઈ વાંધો ન હોવાથી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. ભારત મૂળના હોવાથી તેઓએ લગ્ન માટેનું સ્થળ […]