2000 ની નોટ અને 1 રૂપિયાનો સિક્કો બંને માંથી કિંમતી શું? આ વાંચીને તમારો વિચાર બદલી જશે…

એક વખત એક રૂપિયા નો સિક્કો અને બે હજાર ની નોટ એક વ્યક્તિ ના ખિસ્સા માં ભેગા થઇ ગયા. ત્યારે સિક્કો બે હજાર ની નોટ જોઈ રહ્યો જાણે દુનિયા માં…

એક વ્યક્તિએ સંતને પૂછ્યું, મારી પાસે કરોડો રૂપિયા છે પણ મારો પુત્ર મારી એક વાત પણ માનતો નથી, તે સંતે એવો જવાબ આપ્યો કે તે વ્યક્તિ…

શહેર માં એક સંત પોતાના પરિવાર સાથે સુખ શાંતિ થી કેવી રીતે રહેવું અને પરિવાર ના સભ્યો ને સંસ્કારી કેમ બનાવવા, તે વિષય પાર તેનું પ્રવચન આપી રહ્યા હતા આખો…

જે બળદમાંથી ઘરનું ગુજરાન ચાલતું તે મરી ગયો તો વ્યક્તિએ કહ્યું જે થયું તે સારું થયું તો તેની પત્નીએ ગુસ્સે થઈ પૂછ્યું હવે ઘરમાં રૂપિયા કેમ આવશે? થોડા દિવસ પછી એવું થયું કે પતિ-પત્ની બંને…

ગોવિંદભગત તેની પત્ની સાથે ગામ ના પાદર માં રહેતા હતા. પોતે અત્યંત ગરીબ હોવાથી ઝૂંપડી બનાવી ને રહેતા હતા, તેઓ નું કોઈ સંતાન નહોતું. પણ તેના પરિવાર માં અન્ય ત્રણ…

ગામડા અને શહેર વચ્ચે શું તફાવત હોય છે? તે આ 14 વર્ષના દીકરાએ એવું વર્ણવ્યું કે બધા લોકો…

આઠમા ધોરણ ના ક્લાસ માં શિક્ષકે કહ્યું કે આવતી કાલે બધા ને એક એક નિબંધ લખવાનો છે, કાલે નિબંધ ની હરીફાઈ છે, અને જે પહેલા નંબર પર આવશે, તેને પાંચસો…

સવારે ઓફિસ ગયેલ પતિ બપોરે જમવા આવ્યો ત્યારે પતિ પત્ની ભેગા જમવા બેઠા, જમતા જમતા અચાનક પત્ની રડવા લાગી, પતિએ રડવાનું કારણ પૂછ્યું તો પત્નીએ જવાબ આપતા કહ્યું…

કિરણબેન રોજ સવાર ની જેમ આજે પણ સવારે 6 વાગ્યે જાગે છે. અને ભગવાન ની છબી સામે વંદન કરી ને તુરંત જ રસોડામાં જઈને પોતાના સાસુ સસરા માટે ચા બનાવે…

એક વ્યક્તિને તેની પત્નીનો ફોન આવ્યો એટલે તે થોડો પરેશાન થઈ ગયો, તે જ્યાં કામ કરતો હતો તે શેઠે તેને પૂછ્યું તું તારી પત્નીથી આટલો કેમ ડરે છે? તો તે વ્યક્તિએ એવો જવાબ આપ્યો કે શેઠ…

મુકેશ એક મોટા વેપારી ને ત્યાં નોકરી કરતો હતો. મુકેશ ને તેના શેઠ સારી રીતે રાખતા અને પગાર પણ સારો આપતા હતા. અને પગાર ઉપરાંત મુકેશ ને કઈ જરૂરત હોય…

પત્નીએ પતિને ફોન કરીને કહ્યું તમે જલ્દીથી ઘરે આવો દીકરી ગઈકાલ રાત્રે ઘરે આવી પછી રૂમમાં પુરાઈ ગઈ છે, અને તે રૂમ નથી ખોલતી, પતિએ ઘરે આવીને દીકરીનો રૂમ ખોલ્યો તો…

કોમલ ગઈકાલ રાતથી ઘરે આવી ત્યારથી તેના રૂમમાં પુરાઈ ગઈ હતી. સવારે ચા નાસ્તો કરવા માટે પણ બહાર ના આવી. સહજતાથી ત્યારે તેની માતાએ તેનો રૂમ પર આવ્યો ત્યારે રૂમ…

પત્નીએ પોતાના પતિને પૂછ્યું હું તમને બીજી સ્ત્રી સાથે ડિનર માટે જવા કહ્યું, પતિ ડિનર માટે ગયો તો એ સ્ત્રી બીજું કોઈ નહીં પરંતુ તેની…

પ્રાગજીભાઈ અને તેનો પરિવાર સોસાયટી વિસ્તાર માં રહેતા હતા પરંતુ તેના માતા એ અત્યાર સુધી નું જીવન પોળ વિસ્તાર માં પસાર કરેલું હોય, તેને સોસાયટી વિસ્તાર માં રહેવાનું ફાવતું ન…

સરદાર વલ્લભભાઈ પટેલ વિશેની આ વાત લગભગ કોઈ નહીં જાણતા હોય, કનૈયાલાલ મુનશીને પ્રતિનિધિ તરીકે હૈદરાબાદ મોકલીને પોતે રેડિયોના પ્રસારણમાં કહ્યું…

તમને બધાને તમારા અધ્યક્ષ ને ફાટેલા અને થીગડાં મારેલા કુર્તા માં જોઈ ને શરમ તો નહિ આવે ને? આ શબ્દ ત્યારે બોલેલા જયારે સરદાર વલ્લભભાઈ પટેલ દિલ્હી વિશ્વવિદ્યાલય ના છાત્ર…