ઘરની બહાર એક સફેદ ગાડી દીકરાનું નામ પૂછીને આવી, પિતાએ દીકરાને કહ્યું બહાર ગાડી તને લેવા આવી છે, તું શું કરીને આવ્યો છે? બહાર નીકળીને જોયું તો ગાડીમાં…
પવન એક ગરીબ ઘર નો દીકરો હતો. તેના પિતાજી છૂટક મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. ગરીબ ઘરનો હોવાથી સુખ સુવિધાથી વંચિત હતો. અને ભણવામાં પણ ધ્યાન મધ્યમ રહેતું, છતાં પણ સરકારી સહાયના હિસાબે એન્જીનીયરની પરીક્ષા આપી હતી. તેની જરૂરિયાત […]