ઘણી રાહ જોયા પછી પણ જાન ન આવી એટલે દુલહન ગુસ્સે થઈ ગઈ અને વરરાજાને ફોન કરી એવું કહ્યું કે… જુઓ વિડીયો

હાલમાં આપણા મનોરંજન ના એક ભાગ બની ચૂકેલા સોશિયલ મીડિયા ઉપર દરરોજ તમને એક થી એક મનોરંજક વિડિયો જોવા મળી જતા હોય છે. ખાસ કરીને અમુક વિડિયો દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવતા હોવાથી આવા વિડિયો થોડા જ સમયમાં ખૂબ જ વાયરલ થઇ જતા હોય છે.

એવી જ રીતે લગ્ન સમયના પણ ઘણા વીડિયો વાયરલ થતાં રહે છે, હમણાં થોડાક સમય પહેલાં જ નવપરિણીત યુગલને લગ્ન કરાવનાર પંડિત દ્વારા શિખામણ અપાઈ રહી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં રમૂજની સાથે એક સારો સંદેશ હોવાથી આ વિડીયો ઘણા લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

એવી જ રીતે હાલમાં પણ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં લગ્નના મુહૂર્ત કરતા વરરાજાને માંડવે આવવામાં મોડું થઈ ગયું હોવાથી એક યુવતી તેના થનાર પતિ ની રાહ જોઇ રહી છે. અને પત્ની તેના લગ્નના કપડાં પહેરેલી જોવા મળી રહી છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel