મંદિરમાં જતા પહેલા એક માણસને ચપ્પલનું ધ્યાન રાખવા માટે કહ્યું, દર્શન કરીને આવ્યો તો તે માણસ અને ચપ્પલ બંને…
એક માણસ એક વખત મંદિરે દર્શન કરવા માટે ગયો, મંદિરે પહોંચતાની સાથે જ તેને વિચાર આવ્યો કે તેને પહેરેલા ચપ્પલ હજુ ગઈકાલે જ તેને નવા ખરીદ્યા છે. અને તે કોઈ સામાન્ય ચપ્પલ નહોતા તેની કિંમત 2000 રૂપિયા હતી. તેને સહજ […] More