200 બાળકો ઉપર કરેલા રિસર્ચમાં કહેવામાં આવ્યું કે 15 વર્ષ પછી આમાંથી 50% લોકો ગુનો કરીને જેલમાં હશે, 15 વર્ષ પછી જ્યારે પ્રોફેસર આ રિસર્ચ નું પરિણામ જાણવા માટે ગયા ત્યારે…
એક વાર એક મોટી યુનિવર્સિટી ના પ્રોફેસરે ત્યાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ને એક કામ સોંપ્યું. જેમાં વિદ્યાર્થીઓએ શહેર ની એક ઝૂંપડપટ્ટી કે જ્યાં નો ગુનાખોરીનો આંક સૌથી વધારે હતો. ત્યાં જઈ ને ત્યાં ની રહેણી કરણી ત્યાં ના આઠ […] More