બેંકમાં પેન્શન ના પૈસા લેવા માટે ગયા તો મેનેજર તેના પગે પડી ગયો, પગે પડવાનું કારણ પૂછ્યું તો મેનેજરે એવું કહ્યું કે…
વર્ષો થી શિક્ષક તરીકે નોકરી કરી રહેલા વ્યાસ સાહેબને નિવૃત થયાને ઘણા વર્ષો થઈ ચુક્યા હતા. સંતાનમાં તેઓને બે દીકરા અને એક દીકરી હતી, ત્રણેય સંતાન ના લગ્ન થઈ ચૂક્યા હતા. બંને દીકરાઓ પણ સારી જગ્યાએ નોકરી કરી રહ્યા હતા […] More