નાનાભાઈએ મોટાભાઈને અપશબ્દો કહેતા સંબંધ બગડી ગયો વર્ષો પછી નાનાભાઈની દીકરીના લગ્નમાં એવું થયું કે…
ભાવિન અને ચિરાગ બન્ને ભાઈઓ તેના માતા-પિતા સાથે એક ઘરમાં જ રહેતા હતા. બન્ને ભાઈઓ ના લગ્ન થઈ ચૂક્યા હતા અને માતા-પિતા બન્ને ભાઈઓ તેની પત્ની અને બાળકો બધા સાથે જ રહેતા હતા. બન્ને ભાઈઓ ધંધો કરી રહ્યા હતા પરંતુ […] More