સત્ય ઘટના: 4 બાળકોની જિંદગી બચાવવા માટે ખેડૂતે પોતાનો જીવ આપી દીધો
ગોંડલ તાલુકાનું વાછરા ગામ માં રહેતા દામજીભાઈ સોરઠીયા ખેતીકામ કરીને પોતાના પરિવારને મદદ કરતા હતા. થોડા દિવસો પહેલાં બનેલી ઘટનામાં જ્યારે તેઓ પોતાના ખેતરે હતા ત્યારે એક બાજ પક્ષી એ મધપૂડા ને છંછેડયો હતો જેના કારણે ઝેરી મધમાખીઓ વિફરી હતી. […]