દીકરી લવમેરેજ કરીને આવી તો પિતાએ તેને ઘરમાંથી કાઢી મુકી, પણ વર્ષો પછી એવું બન્યું કે દીકરી…
સાક્ષી તેના પિતાની એકની એક દીકરી હતી અને સાક્ષી જ્યારે દસમા ધોરણમાં ભણતી હતી ત્યારે જ તેના માતા અવસાન પામ્યા હતા, એટલે ઘરમાં સાક્ષી અને તેના પિતા બંને એકલા જ રહેતા હતા. તેની માતા ના ગયા પછી પણ પિતાએ તેને […] More