પત્નીએ પતિને કહ્યું, “લગ્ન પછી આપણો દિકરો પુરેપુરો આપણો નથી રહ્યો” તો પતિએ જવાબ આપતા કહ્યું…
એક પરિવારની આ વાત છે, પરિવારમાં માત્ર ચાર જણા જ રહેતા હતા. એક છોકરો બંનેના માતાપિતા અને તેના દાદી. છોકરાની ઉંમર લગ્ન કરવા લાયક થઈ ચૂકી હતી. એટલે ઘરમાં પણ તેના વિશે ચર્ચા થઈ રહી હતી. એક દિવસ એક સંબંધ […] More