હોટલમાં જમવા ગયા તો ત્યાં પિતાએ કહ્યુ, આ હોટલ છે કે ગંદકીવાડો? તો દિકરાએ જવાબમાં એવું કહ્યું કે પિતાના મોઢામાં…

એક સામાન્ય અધિકારી હતો, તેમનો હોદ્દો તો ઘણો સામાન્ય હતો પરંતુ તેને પોતાની નોકરીમાં ભ્રષ્ટાચાર કરીને ઘણી સંપત્તિ એકઠી કરી લીધી હતી. અને ભ્રષ્ટાચાર કરીને એકઠી કરેલી સંપત્તિ તેની પાસે…

વિમાન આમતેમ હાલક-ડોલક થઈ રહ્યુ હતુ, બધા લોકો ડરી ગયા પણ એક છોકરાને બિલકુલ બીક નહોતી, કારણ જાણશો તો તમે પણ કહેશો કે…

એક ખૂબ મોટા બિઝનેસમેન હતા. તેનો ધંધો માત્ર દેશ પૂરતો નહીં પરંતુ આખા વિશ્વમાં ઘણા દેશોમાં ફેલાયેલો હતો. અને તેઓ પાસે કોઈપણ જાતની આર્થિક ખામી ન હતી, અત્યંત વૈભવશાળી જીવન…

ગ્રહણ પછી ચંદ્રએ બદલી રાશિ, આ 4 રાશિઓનું ખુલશે ભાગ્ય. હમણાં જ જાણો

ચંદ્રગ્રહણ સમાપ્ત થયું ત્યાર પછી મોડી રાત્રે ચંદ્રમાં રાશિ પરિવર્તન થયું છે. ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હતા, પરંતુ ગ્રહણ પછી ચંદ્રનું ધન રાશિમાં પ્રવેશ થયો છે. ચંદ્રગ્રહણ પછી થયેલા…

જાણો એ જગ્યાનું રહસ્ય જ્યાં આસપાસ આવતી કોઈ પણ વસ્તુ થઈ જાય છે રહસ્યમય રીતે ગાયબ

આજે આપણું વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી લીધેલી છે પરંતુ આજે પણ એવા ઘણા રહસ્યો છુપાયેલાં છે જેની બુદ્ધિ હજુ સુધી ઉકેલાઈ નથી. અને કદાચ કોઈ દિવસ ઉકેલાય પણ નહીં. એમાં…

વિજ્ઞાનના પ્રોફેસરે ટ્રેનમાં પુસ્તક વાંચી રહેલ માણસને કહ્યું, “વિજ્ઞાન આટલું આગળ વધી રહ્યું છે અને તમે હજુ આ જ વાંચી રહ્યા છો?”…

ઘણા વર્ષો પહેલાની આ વાત છે. એક ટ્રેન જઈ રહી હતી. સવારનો સમય હશે ટ્રેનમાંથી તડકો અંદર આવી રહ્યો હતો એટલે ધીમો ધીમો સોનેરી પ્રકાશ ટ્રેનની અંદર આવી રહ્યો હતો…

એક દિવસ અચાનક 5 વર્ષના દીકરાને પેરેલિસિસનો હુમલો આવ્યો ને તેના જમણા અંગ કામ કરતા બંધ થઇ ગયા, પછી દીકરાને લઈ તીર્થયાત્રા કરવા ગયા તો…

વાત ઘણા સમય પહેલાની છે. પરિવારમાં એક બાળકનો જન્મ થયો. જન્મ થવાથી બાળકના માતા-પિતા સહિત આખો પરિવાર ખુશખુશાલ થઈ ગયો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને દીકરો પણ ધીમે…

જ્યોતિષીએ કહ્યું હાથ બતાવ તો ખેડૂતે જમીન તરફ હથેળી રાખીને હાથ બતાવ્યો જ્યોતિષીએ કારણ પુછ્યુ તો ખેડૂતે એવો જવાબ આપ્યો કે જ્યોતિષ…

એક રાજા જ્યોતિષવિદ્યામાં ખૂબ માનતા એટલા માટે જ તેના રાજ્યમાં રહેલા વિખ્યાત જ્યોતિષને રાજ જ્યોતિષ તરીકે સામેલ કરવામાં આવ્યા હતા અને રાજા જ્યાં પણ જાય ત્યાં તેની સાથે રાજ જ્યોતિષી…

શેઠે તેના મેનેજરને કહ્યુ મારા દિકરાની સગાઈ છે એટલે તું સૌથી મોંઘા સુટના કાપડ લેજે, પણ મેનેજર શો-રુમ પર ગયો તો ત્યાંનુ દ્રશ્ય જોઈ તેની આંખમાંથી…

એક અત્યંત ધનાઢય પરિવાર હતો. પરિવારમાં દાદા-દાદી તેના માતા-પિતા તેની નાની બહેન અને છોકરો પોતે એમ કુલ મળીને છ લોકો રહેતા હતા. માત્ર છ જણા ઘરમાં રહેતા હોવા છતાં ઘરમાં…

દાદાએ મોબાઈલની દુકાને આવીને કહ્યુ આ મોબાઈલમાં કંઈક વાંધો છે. દુકાનદારે પુછ્યુ કે, શું વાંધો છે? તો દાદાએ એવો જવાબ આપ્યો કે તેની આંખમાંથી…

એક ભાઈની ઉંમર ૩૫ વર્ષની હશે. આજે સવારે કોઈ કારણોસર તેના માતા-પિતા સાથે તેનો ઝઘડો થયો હતો. સવારે ઝઘડો થવાથી તેનો મગજ તેના કાબૂમાં ન હતો અને દુકાને જવાનું પણ…

એક માણસ પક્ષીઓને ચણ નાખી રહ્યો હતો અને બીજો માણસ પથ્થર મારી રહ્યો હતો, આ બન્નેમાંથી સારું કોણ? વાંચો જવાબ…

કોઈપણ વસ્તુ આપણે જોઈએ એટલે ધારણા કરવા લાગી જઈએ છીએ. અને આપણે જ નહિં કોઇપણ માણસ આ વસ્તુને ધ્યાનમાં લેતા હોય છે. ઘણી વખત લોકો કહેતા હોય છે કે સાંભળેલી…

error: Content is Protected!