રિસેપ્શનની પાર્ટીમાં High Heels ઉતારીને બીગ બી સાથે નાચી દીપિકા, જુઓ ફોટા

આ વર્ષમાં બોલિવૂડમાં ઘણાં લગ્ન થયા છે, એમાંથી સૌથી વધુ ચર્ચિત લગ્નની વાત કરીએ તો દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન પણ તેમાં સામેલ છે. ઈટાલીમાં થોડા દિવસો પહેલા ડેસ્ટિનેશન…