આ ૧૦ સુવાક્ય ને જિંદગીભર સાચવીને રાખજો, અને તેને જિંદગીમાં ઉતારજો

કહેવાય છે કે દવા તે ખિસ્સામાં નહીં પરંતુ જો શરીરમાં જાય તો જ અસર કરે છે એવી જ રીતે અમે તમારી સુધી સુવાક્ય પહોંચાડી શકીએ પરંતુ સારા વિચારો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો જ આપણું જીવન બદલે છે અને તે અસર કરે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

સુવિચાર #૧

મનને તાલીમ આપો કે એ દરેકમાં સારું જોઈ શકે.

સુવિચાર #૨

જો તમે સમયને સાચવી શકશો તો જ તમને સમય સાચવશે આ વાત આખી જિંદગી ભૂલતા નહીં સાહેબ!

સુવિચાર #૩

લાગણીમાં વધારે ભીનું થવું નહીં, અત્યારે માણસો નીચવવા જ બેઠા છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

સુવિચાર #૪

ઉત્તમ સંબંધ કોને કહેવાય? જ્યારે તમે કોઈ નો હાથ પકડી લો અને એ તમારી સાથે ક્યાં અને શું કામ કાંઈ પણ પૂછ્યા વગર ચાલવા લાગે.

સુવિચાર #૫

તમે ગમે તેટલા સારા કામ કરી લો, ગમે તેટલા ઈમાનદાર બની જાઓ. પરંતુ દુનિયા તો કાયમ તમારી એક ભૂલ ની રાહ જોઈને જ બેઠી હોય છે.

સુવિચાર #૬

આંખો બંધ થાય તે પહેલા ઉઘડી જાય તો આખું જીવન સુધરી જાય

સુવિચાર #૭

આપણે દરેક લોકોને ગમતા હોઈએ છીએ, શરત માત્ર એટલી છે કે તેને આપણી જરૂર હોવી જોઈએ.

સુવિચાર #૮

બીજાનું વિચાર્યા વગર પોતાને સારા બનાવી લો, દુનિયા માંથી એક ખરાબ માણસ ઓછો થઈ જશે!

સુવિચાર #૯

દુનિયાનો નિયમ છે સાહેબ કે કેવી રીતે ભેગું કર્યું હોય એવી જ રીતે જાય.

સુવિચાર #૧૦

જિંદગીમાં હંમેશા એકબીજા ને સમજવાનો પ્રયત્ન કરજો, પરખવાનો પ્રયત્ન કદાપિ કરશો નહીં. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team