in

આ ૧૦ સુવાક્ય ને જિંદગીભર સાચવીને રાખજો, અને તેને જિંદગીમાં ઉતારજો

આંખો બંધ થાય તે પહેલા ઉઘડી જાય તો આખું જીવન સુધરી જાય

સુવિચાર #૭

આપણે દરેક લોકોને ગમતા હોઈએ છીએ, શરત માત્ર એટલી છે કે તેને આપણી જરૂર હોવી જોઈએ.

સુવિચાર #૮

બીજાનું વિચાર્યા વગર પોતાને સારા બનાવી લો, દુનિયા માંથી એક ખરાબ માણસ ઓછો થઈ જશે!

સુવિચાર #૯

દુનિયાનો નિયમ છે સાહેબ કે કેવી રીતે ભેગું કર્યું હોય એવી જ રીતે જાય.

સુવિચાર #૧૦

જિંદગીમાં હંમેશા એકબીજા ને સમજવાનો પ્રયત્ન કરજો, પરખવાનો પ્રયત્ન કદાપિ કરશો નહીં.