in ,

ફરી દિશા પટણી એ ઈન્ટરનેટ પર મચાવ્યો ધમાલ, જુઓ લેટેસ્ટ પિક્સ

બોલિવુડ સેલેબ્સ ની પોતાની એક અલગ જ જિંદગી હોય છે. જેમાં તેઓ અવારનવાર વેકેશન કરવા જતા હોય છે તો છુટ્ટીઓ માણવા પરંતુ તેઓ સોશિયલ મીડિયામાં અવાર નવાર પોતાના ફોટાઓ શેર કરતા રહે છે. અને તેઓ સુર્ખીઓમાં રહ્યા કરે છે.

એવી જ એક બોલિવૂડ સેલિબ્રિટી એટલે કે દિશા પટણી તેના સોશયલ મીડિયા પર અવારનવાર પિક્સ મૂકીને ચર્ચામાં રહે છે. ઘણી વખત દિશા પોતાના ફોટા ને કારણે લોકોમાં મજાકનો શિકાર પણ બને છે, તો ઘણી વખત તેના વખાણ પણ કરવામાં આવે છે.

હાલમાં જ દિશાએ અનોખી જગ્યા ના ફોટાઓ અને વિડિયો મુક્યા હતા. જે થોડા જ સમયમાં ઘણા વાઈરલ થઈ ગયા હતા. તે પોતાના Pet સાથે અવાર નવાર ફોટાઓ મુક્યા કરે છે, પરંતુ હમણાં જ તેને છૂટી માણતા હોય એવો એક ફોટો મૂક્યો હતો જે એક જ દિવસમાં 15 લાખથી પણ વધુ લોકોએ લાઈક કર્યો હતો.