પત્નીએ પોતાના પતિને પૂછ્યું હું તમને બીજી સ્ત્રી સાથે ડિનર માટે જવા કહ્યું, પતિ ડિનર માટે ગયો તો એ સ્ત્રી બીજું કોઈ નહીં પરંતુ તેની…

દૂર દૂર રહેતા હોવાથી નિરાંતે મળવાનું ઓછું થતું હોવાથી અત્યારે તેના માતા પણ ખુબ જ રાજી થયા. માતા ની પસંદગી નું જમવાનું મગાવ્યું. અને વાતો કરતા કરતા નિરાંતે જમ્યા. ત્યારે તેની માતા એ કહ્યું કે તું નાનો હતો. ત્યારે તને હોટેલ માં ખાવા નો ખુબ શોખ હતો.

અને ત્યારે હું તારા માટે મેનુ નક્કી કરતી. અને આજે આ બધું તું મારા માટે કરે છે, બંને નિરાંતે અલક મલક ની વાતો કરતા હતા. અને જમી રહ્યા હતા અને જોયું તો ફિલ્મ પણ પૂરું થવામાં આવ્યું, એટલો સમય તો સાથે બેસી ને માતા એ જુના દિવસો યાદ કરી ને ખુબ જ વાતો કરી.

આજે તેના માતા ખુબ જ ખુશ હતા કારણ કે જન્મદિવસ ની ઉજવણી તેને આટલા વર્ષો માં કોઈ દિવસ કરી નહોતી. આજે આપણે ફિલ્મ માં કે હોટેલ માં તો ગમે ત્યારે જતા હોઈએ છીએ, પરંતુ આપણે કોઈ દિવસ આપણા વડીલો ને સાથે લઇ ને ગયા છીએ?

ઓફિસ ના લોકો સાથે, મિત્રો સાથે કે આપણા સગાઓ સાથે તો કાયમ જતા હોઈએ પણ ક્યારેક આપણા વૃદ્ધ માતા પિતા કે દાદા દાદી ને સાથે લઇ જશો. અને પછી તેનો હરખ અને તેની ખુશી નહિ સમજાય તેવી હશે.

આજે સમય મુજબ આપણને ભૌતિક સુખ સગવડતામાંથી ક્ષણિક સુખ સગવડતા મળતી હશે. પરંતુ આપણા જ પરિવાર માં એવા લોકો હોય છે. જેનો ખુશીઓનો આધાર આપણે પોતે જ હોઈએ છીએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel