એક સરકારી ક્લાર્ક લાઈનમાં રહેલા બધા લોકો સાથે અપમાનજનક વર્તન કરી રહ્યો હતો, એક વૃદ્ધ માણસે ત્યાં આવીને તે ક્લાર્કને કહ્યું…

ત્યારે એ ક્લાર્કે વડીલ ને કહ્યું કે મને મારી ઓફિસ નો પટાવાળો પણ પાણી આપતો નથી, કારણ કે અમારે બંને ને સ્વભાવ ના હિસાબે મેળ ખાતો નથી, ત્યારે તમે મને પ્રેમ થી પાણી આપ્યું તે બહુ સારું લાગ્યું. અને ત્યાર બાદ બધા ની અરજી મેં બહુ જ પ્રેમ થી અને શાંતિ થી વર્તન કરતા સ્વીકારી.

તે તો બધું ઠીક પણ હું જયારે ઘરે ગયો ત્યારે મારી પત્ની અને મારા માતા બંને કોઈ વાત ને લઇ ને ઝગડી રહ્યા હતા. જે મારા ઘર માટે બહુ સામાન્ય વાત થઇ ગઈ છે, ત્યારે મેં ઘર માં જઈ ને બંને ને એક એક ગ્લાસ પાણી ભરી અને આપ્યું અને કહ્યું કે તમે બંને પાણી પી લ્યો, બંને નું ગળું સુકાઈ ગયું હશે.

અને જાણે ચમત્કાર થયો હોય તેમ બંને નો ઝગડો ત્યાં જ પૂરો થઇ ગયો, અને સાંજે અમે ઘર ના બધા સભ્યો સાથે જમવા માટે બેઠા. તમે જ મને બપોરે પાણી આપ્યું અને મારો મગજ શાંત થઇ ગયો હતો. એ જ મેં મારા માતા અને પત્ની સાથે કર્યું, અને તેનું જે સારું પરિણામ આવ્યું.

જેની મને કલ્પના પણ આવે નહિ, આમ તમે મને જ નહિ મારા પરિવાર ને પણ શાંતિ થી રહેવા ની શીખ આપી છે. જેથી મેં તમને મારા ગુરુ માનવાનું નક્કી કર્યું છે, તમારું પ્રેમ ભર્યા વર્તન થી કોઈ પણ નો ગુસ્સા વાળો સ્વભાવ શાંત થયો છે, અને નાની એવી વાત થી મારા જીવન માં મોટો ફેરફાર આવ્યો છે અને માનસિક શાંતિ મળી છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel