કોઈએ પ્રાણીને માર્યું આ જોઈને પહેલા તો નારદ મુની દુઃખી થઈ ગયા પરંતુ પછી અચાનક હસવા લાગ્યા કારણકે…

ત્યારે નારદ મુનિએ કહ્યું કે ભાઈ આ બધા કર્મ ના ફળ છે આ દુકાન પર જે નામ લગાવ્યું છે ને સુમતિ ચંદ શેઠ એ જ નવા જન્મ માં બળદ થઇ ને આવ્યા છે તેનો દુકાન ની સાથે બહુ જૂનો સંબંધ છે એવું માની અને તે ઘઉં ખાવા લાગ્યા.

અને તેના દીકરા એ જ તેને માર મારી અને ભગાડ્યા આટલા બધા ગાય બળદ જઈ રહ્યા છે પણ તેમાંથી એક સુમતિ ચંદ શેઠ જ દુકાન માં આવી અને ઘઉં ખાવા લાગ્યા.

સુમતિ ચંદ શેઠ આખા જીવનની કમાણી જે દીકરા માટે મૂકી ને ચાલ્યા ગયા તે દીકરો જ અત્યારે તેના થોડા ઘઉં પણ ખાવા આપતો નથી અને મને હસવું આવ્યું.

કર્મની ગતિ અને મનુષ્ય જન્મ માં બાકી રહી ગયેલા મોહ જોઈ ને પોતાના કર્મ નું ફળ પ્રત્યેક પ્રાણી ને ભોગવવું જ પડે છે અને આ જન્મ ના સંબંધ જીવનું મૃત્યુ થતા જ ખતમ થઇ જાય છે અને કઈ કામ નથી આવતું.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel