ખેતરમાં બધા કામ કરી રહ્યા હતા ત્યાં જંગલી કુતરા સસલાનો શિકાર કરવા આવી ચડ્યા, થોડા સમય પછી જે થયું તે જોઈને બધા લોકો…

આ નાસ્તિક માણસ ની આવી વાત સાંભળીને લોકો ગભરાઇ ગયા કે હવે રાક્ષસ જેવો માણસ તે સસલાને નહીં છોડે અને બધા લોકો ઉદાસ થઈ ગયા. સસલું પણ તેના હાથમાંથી છૂટવાની બધી કોશિશો કરી રહ્યું હતું.

તે માણસ સસલા ઉપર હુમલો કરવાની તૈયારીમાં જ હતો કે તરત જ સસલુ બચવાની કોશિશમાં કરી રહેલા પ્રયત્નોમાં એક પ્રયત્નમાં સફળ થયું અને તરત જ કૂદકો મારીને તે માણસ ની પકડ માં થી છૂટી ગયું જેના કારણે માણસનો નિશાનો બગડી ગયો અને પોતાના જ બીજા હાથ ઉપર તે હથિયાર વાગ્યું અને તે હાથ ગુમાવી બેઠો.

સસલું તો તરત જ જંગલમાં પાછો ભાગી ગયું અને ત્યાં ઉભા રહેલા બધા માણસો ફરી પાછો ભગવાનનો જયજયકાર કરવા લાગ્યા. તે માણસ જમીન પર પડી ગયો એટલે આજુબાજુ માં રહેલા ભોળા લોકો તેને લઈને હોસ્પિટલ ગયા હોસ્પિટલથી હાથ ગુમાવી ને પાછો આવતી વખતે તે માણસ વિચારતો હતો કે પોતે સસલાને તો ન મારી શક્યો પરંતુ પોતાનો એક હાથ ગુમાવી બેઠો.

અને પોતાના જ હાથે પોતાનો હાથ ગુમાવીને તેને સમજાઈ ગયું કે કોઈ દિવસ નિર્દોષ પ્રાણી ઉપર અત્યાચાર ન કરવા જોઈએ નહીં તો કેવા હાલ થાય છે. ભલે કદાચ આ કાલ્પનિક વાર્તા હશે અને સસલું એ અહીં પાત્ર છે પરંતુ આપણા જીવનમાં આવા કેટલાય માણસો હશે જે કોઈની પણ સાથે આવો વ્યવહાર કરી બેસે છે, અને પછી પોતે જ પોતાના હાથ પર કુહાડી મારી જેવું થાય છે.

પોતાના કરેલા ખરાબ કર્મો ભોગવવા પડે છે. અને આવા લોકો પર બીજા લોકોને દયા પણ આવતી નથી દુનિયાનો કોઈ પણ માણસ હોય તે ઘરમાંથી ભાગી નથી શકતો પછી તે સારા હોય કે ખરાબ. ભગવાનને પણ કર્મ ભોગવવા પડ્યા છે તો આપણે તો માણસ છીએ!

આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ આપજો તેમજ આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર પણ કરજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel