ઘરમાં ભૂલથી પણ નહીં રાખતા આવી તસ્વીરો, નહીંતર થશે એવું કે…

ઘર બનાવતા સમયે અથવા તો ઘર ને સજાવટ કરતી વખતે કેટલાક નિયમો નું પાલન જરૂર થી કરવું જોઈએ. આવું કરવા થી ઘર માં સુખ શાંતિ જળવાય રહે છે. વસ્તુ શાસ્ત્ર અનુસાર ખાસ પ્રકાર ની તસવીરો ઘર માં સકારાત્મ ઉર્જા હોવી જોઈએ જે ઘર માં આનંદ ઉત્સાહ નું વાતાવરણ નું સર્જન કરે છે તેમજ અમુક તસવીરો અશુભ માનવામાં આવે છે જે તસવીરો લગાવવા થી ઘર માં લગાવવાથી ઘર માં નકારાત્મક ઉર્જા નો વાસ થાય છે. તો આવો આપણે જાણીએ કે ક્યાં પ્રકાર ની તસવીરો ઘર માં બિલકુલ લગાવવી જોઈએ નહિ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ઘર માં એવી કોઈ પણ તસ્વીર કે પોસ્ટર ન લગાવવું જોઈએ જેમાં યુદ્ધ અને હિંસા દેખતી હોઈ. અને એટલા માટે જ કોઈ હિંસક જાનવર ની તેમજ મહાભારત ની યુદ્ધ ની તસવીરો પણ લગાવવી અશુભ માનવામાં આવે છે. આવી તસવીરો લગાવવાથી પરિવાર ના સભ્યો વચ્ચે કલેશ ઉભો થાય છે, અને ઘરમાં કંકાસ થાય છે.

ઘર માં એવી તસવીરો પણ ન રાખવી જોઈએ જેમાં પાણી માં કોઈ પણ હોડી, અથવા કોઈ માણસ જે પાણી માં ડુબતું હોઈ અથવા આથમતા સુરજ એટલે કે ડૂબતા સૂરજની તસવીર પણ ન રાખવી જોઈએ કારણ કે એ જો ઘરમાં રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થઇ શકે છે. તેમજ ઘર ના સભ્યો ની અંદર નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જંગલી જાનવરો ની તસ્વીર લગાવવા થી પણ ખાસ બચવું કારણ કે આવી તસવીરો ઘર માં હિંસક માનસિકતા માં વધારો કરે છે જે ઘર માં આવી તસવીરો લગાવેલી હોઈ છે ત્યાં દરેક સમયે ઘર માં અશાંતિ અને કલેશ નું વાતાવરણ નું સર્જન કરે છે પરિણામે ઘર ના સભ્યો ના જીવન માં ખુબજ અશાંતિ ઉભી થવાની સંભાવના વધી જાય છે.

વસ્તુ શાસ્ત્ર મુજબ ઝરણાં ની તસવીરો પણ ઘર ની આર્થિક પરિસ્થિતિ પર પડે છે એવું માનવામાં આવે છે કે વહેતા પાણી ની જેમ ઘર નું ધન પણ ઘર ની બહાર ચાલ્યું જશે. અને ઘરમાં નકામો તેમજ જરૂરિયાત વગર નો ખર્ચો વધી જાય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

વડીલે યુવાનને સીટ પરથી ઊભો કરી દીધો, આખી બસ તેની સામે થઈ ગઈ, પણ બીજા દિવસે સાચું કારણ ખબર પડ્યું તો...

સવારની બસ હંમેશાની જેમ આજે પણ ભરેલી હતી. રમણભાઈ બસ સ્ટેન્ડ પર ઊભા હતા અને હાથમાં નાની થેલી પકડી રાખી હતી. ઉંમર સિત્તેરની નજીક હતી, એટલે લાંબો સમય ઊભા રહે

By Just Gujju Things Team

લગ્ન પછી પૌત્રીનો ફોન અચાનક બંધ થઈ ગયો, દાદીને લાગ્યું કે તે ભૂલી ગઈ... વર્ષો પછી પાછી આવી ત્યારે...

લગ્નના પહેલા વર્ષ સુધી કાવ્યા દર બીજા દિવસે પોતાની દાદી શાંતાબેનને ફોન કરતી. સાંજે કામ પૂરું થાય પછી તે દાદી સાથે અડધો કલાક વાત કરતી. ક્યા

By Just Gujju Things Team

પિતાએ 30 વર્ષ જૂની કરોડોની કંપની દીકરાઓને નહીં, કર્મચારીને ફક્ત ₹1માં આપી દીધી... કારણ જાણ્યું તો...

સુરેશભાઈના પરિવાર માટે એ દિવસ કોઈને સમજાતો નહોતો. સવારથી ઘરમાં બધા લોકો ભેગા હતા. સુરેશભાઈએ પોતાના મોટા દીકરા નિશાંત અને નાના દીકરા મિતુલને ઓફિ

By Just Gujju Things Team

પત્નીએ 30 વર્ષ સુધી પોતાના લગ્નના ફોટા જોવાની ના પાડી, બાળકોને લાગ્યું લગ્નનો અફસોસ છે... પછી તેણે કારણ કહ્યું તો...

મેઘાબેનના ઘરમાં એક મોટું લાકડાનું કબાટ હતું. કબાટના ઉપરના ખાનામાં એક જૂનો ફોટો આલ્બમ પડ્યો હતો. ઘરમાં બધા જાણતા હતા કે એ મેઘાબેનના લગ્નનો આલ્બમ છે, પણ કોઈએ તે

By Just Gujju Things Team