એક માણસને દુનિયામાં બધા લોકો ખરાબ લાગતા એટલે ગુરુજી પાસે જઈને આનું સમાધાન પૂછ્યું તો ગુરુજીએ એવું કહ્યું કે તે માણસ…

જેમાં એક હજાર અરીસા મુકવામાં આવ્યા હતા, બધા ને એ રૂમ માં જવાની છૂટ હતી. એક વખત એક નાની દીકરી ત્યાં ગઈ. અને રમવા લાગી ત્યારે એ દીકરી એ જોયું કે તેની સાથે બીજી એક હજાર દીકરીઓ રમવા લાગી ગઈ. જયારે એ દીકરી પોતાના હાથ થી એક તાલી વગાડે અને સામે એક હાજર દીકરી તાલિ વગાડતી દીકરી ને તો મજા આવી ગઈ. અને તેને તેના પિતાને કહ્યું કે આ તો દુનિયા ની સારા માં સારી જગ્યા છે જ્યાં હું રોજે રોજ આવીશ.

દીકરી ત્યાંથી ગઈ, ત્યાર પછી થોડીવારે ત્યાં એક ઉદાસ માણસ આવી ને બેસે છે. તેને જોયું તો તેની આજુબાજુ માં બધા ઉદાસ જ ભેગા થયા હતા. તે એક વ્યક્તિ ને ધક્કો મારે તો બાકી ના એક હજાર લોકો તેને ધક્કો મારે, બહાર નીકળતા નીકળતા તેને કહ્યું કે આ દુનિયા ની ખરાબ માં ખરાબ જગ્યા છે હું કદી પણ અહીંયા આવવા માંગતો નથી.

ગુરુએ કહ્યું કે બસ આવી રીતે આ દુનિયા પણ આવો જ રૂમ છે જેમાં આવા અરીસા લાગેલ છે, આપણા મન માં જે પણ હોઈ પ્રકૃતિ આપણને એ જ વસ્તુ આપે છે. એટલા માટે મન ને સ્વરછ રાખી ને જીવન જીવો તો તમને અહીંયા જ સ્વર્ગ નો અનુભવ થશે, દુનિયા નો વાંક કાઢવા કરતા પહેલા આપણે આપણી જાત ને સુધારીએ અને આપણે જયારે સુધરી જઈશુ ત્યારે દુનિયા આપો આપ સુધરેલી દેખાશે.

પ્રકાશ ગુરુજીના પગમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો. પછી કહ્યું કે ગુરુજી હવે તમે ઉપદેશ આપ્યો એ પ્રમાણે જીવવાની કોશિશ કરીશ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપશો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel