એક કપલ ના લગ્ન થાય છે, પરંતુ લગ્નની પહેલી જ રાત્રે એવું બને છે કે તે બંનેનું આખુ જીવન…

પત્નીએ તરત જ સામે જવાબ આપ્યો કાતર. તે પોતાના જીવ ની પણ પરવા કર્યા વિના પોતાની વાતને વળગી રહી. પતિએ પણ તેનો વિચાર બદલ્યો ન હતો તે પણ પોતાની વાતને વળગી રહ્યો હતો. એ બન્નેનું જીવન જ આખું આ વાત પર જાણે બરબાદ થઈ રહ્યું હતું.

પતિ એવું જ વિચારતો હતો કે પત્ની જીવન ખરાબ કરી રહી છે તે ક્યારેય એવું ન વિચારતો કે તે પોતે પણ ચાકુ ઉપર વળગેલો રહે છે. અને સામે પત્ની પણ એવું જ વિચારતી કે પતિ ના કારણે તેનું જીવન ખરાબ થઈ ગયું અને તે ક્યારેય ન વિચારતી કે તે પોતે પણ કાતર માં જ વળગી રહી છે.

પરંતુ તમે સાંભળ્યું હશે અને ઘણી વખત કહેવામાં પણ આવતું હોય છે કે પોતાનો દોષ હોય તો યુદ્ધના ક્ષણમાં, વિરોધના ક્ષણમાં અને ગુસ્સાના ક્ષણમાં દેખાતો નથી.

એટલે કોઈને પણ પોતાના દોષ દેખાતો નથી ફરી પાછું બન્ને ઝઘડો કરવા લાગે છે. હોળીને ચલાવવાનું જે સાધન હોય તે સાધન વડે પતિ પત્ની ને ધક્કો મારે છે પત્ની નીચે પાણીમાં પડે છે. પાણીમાં ડૂબકી ખાઈને ફરી પાસે ઉપર આવે છે તો પતિ તેને પૂછે છે કે હવે છેલ્લી વખત જણાવી દે કાતર કે ચાકુ?

પત્ની બોલવાની હાલતમાં તો નથી હોતી પરંતુ હાથે થી ઈશારો કરી ને કાતર જવાબ આપે છે. અને આમને આમ બંને ની વાતો અને ઝઘડો ચાલ્યા રાખે છે પરંતુ કોઈ તેના નિર્ણય માંથી ફરવા માંગતો નથી.

શું તમે લોકોએ જીવનમાં ક્યારેય ધ્યાન આપ્યું છે કે આપણા જીવનમાં કેટલી નાની-નાની વાતો પર ઝઘડા થતા હોય છે? જાણે વાત તો એક બહાનું હોય છે પરંતુ આપણે જ ઝગડવા માંગતા હોઈએ એમ કોઈપણ બહાનું લઈને ઝગડતા હોઇએ છીએ.

યુદ્ધ માટે કોઈ મેદાન ની જરૂર નથી યુદ્ધ આપણા મનમાં જ છે. આ જીવન આપણને જીવવા માટે મળ્યું છે પરંતુ જીવવાની જગ્યાએ ઝઘડો કરતા રહીએ છીએ. જરૂરી નથી કે બધા લોકો ઝઘડો જ કરતા હોય છે પરંતુ સામાન્ય રીતે ઘણી વખત આવું જોવા મળતું હોય છે.

આ સ્ટોરી માંથી ઘણી શીખ લેવાની જરૂર છે કે નાની નાની વાતો કેટલું મોટું સ્વરૂપ ધારણ કરી શકે અને તેનો અંજામ શું આવી શકે? જો આ સ્ટોરીનો મેસેજ તમને પસંદ આવ્યો હોય તો દરેક લોકો જોડે શેર કરજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel