4 મિનિટનો સમય કાઢીને આ વાંચી લો, જીવન જીવવાની સાચી રીત શીખી જશો

તું એક બીજું ચિત્ર બનાવી અને અહીંયા લગાવી દે અને ત્યારે તે ચિત્રની નીચે બોર્ડમાં તે જે લખ્યું છે એવું નહીં પરંતુ લખવાનું કે આ ચિત્રમાં તમને કોઈ ભૂલ કે ખામી દેખાય તેને સુધારી આપશો.

તેના મિત્રના ઉપાય પ્રમાણે ચિત્રકારે એ જ પ્રમાણે બીજું ચિત્ર તૈયાર કર્યું, અને તેમાં જાણી જોઈને થોડી ભૂલો પણ રાખી કારણકે લોકોની પ્રતિક્રિયા કેવી આવશે તે જોવા માંગતો હતો. અને નીચે મિત્રના કહ્યા પ્રમાણેનું બોર્ડ લગાવી દીધું.

આખો દિવસ પસાર થઈ ગયો ત્યાર પછી તે રાત્રે લગાવેલા ચિત્ર પાસે ગયો અને જોયું તો તેના આશ્ચર્યનો પાર ના રહ્યો. કારણ કે ચિત્ર જેમ સવારે હતું એમનું એમ જ ત્યાં હતું. કોઈએ તેમાં જરા પણ છેડછાડ કરી ન હતી.

આ વાત ભલે કદાચ કાલ્પનિક હોઈ શકે પરંતુ આપણને ખૂબ જ મહત્વની શીખ આપીને જાય છે કે કોઈની વાતમાં વાંધો કાઢવો, નિંદા કરવી, કે કોઈની બુરાઈ કરવી એ ખૂબ જ સહેલું છે.

પરંતુ જ્યારે તે બધી સુધારવાની વાત આવે ત્યારે કોઈ આગળ આવતું નથી, અને આ જ જીવન છે.

દુનિયામાં રહેનારા માણસો આપણામાં પણ આવી અનેક જાતની ખામી શોધશે પરંતુ તે બધા ને મહત્વ આપ્યા વિના જ આપણે આગળ વધવાનું છે ખોટા લોકોની પરવાહ કર્યા વિના.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel