વિમાનમાં બેઠેલી સ્ત્રીએ કહ્યું, “મારી બાજુની સીટમાં વ્યક્તિના બંને હાથ નથી, મને તમે બીજી સીટ આપો...” પછી એરહોસ્ટેસે જે કર્યુ તે જાણી તમારું દિલ...

એક અતિ ધનાઢ્ય પરિવાર ની સ્ત્રી વિમાનની મુસાફરી કરી, અને બીજા શહેર માં જઈ રહી હતી તે અતિ સૌંદર્યવાન હતી અને અભિમાની પણ તે વિમાન માં પોતાની જગ્યા શોધી રહી હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેને તેની જગ્યા માલ્ટા બાજુ માં એક અપંગ વ્યક્તિ બેઠેલી હતી તેણે પોતાના બંને હાથ ગુમાવી દીધા હતા અને તેને જોઈ ને અભિમાની સ્ત્રી એ એરહોસ્ટેસ ને પોતાનો રુઆબ બતાવતા કહ્યું કે હું એવા માણસ ની બાજુ માં બેસી અને મુસાફરી નહિ કરી શકું તેના બંને હાથ નથી મને જરા પણ અનુકૂળ નહિ આવે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

માટે મને મારી જગ્યા બદલી આપો દેખાવ માં ભણેલી અને ધનવાન અને સુંદર લાગી રહેલી સ્ત્રી ની વાત સાંભળી ને એરહોસ્ટેસ પણ આશ્ચર્ય પામી તેના મુસાફરો નું લિસ્ટ તપાસી અને જોયું પણ એક પણ જગ્યા ખાલી નહોતી.

ત્યારે તેને અભિમાની સ્ત્રી ને કહ્યું કે દરેક યાત્રી અમારા ખાસ મહેમાન છે અને તેની સગવડતા સાચવવા ની જવાબદારી પણ અમારી છે માટે આપ થોડો સમય રાહ જુવો હું હમણાં જ કપ્તાન સાથે વાત કરી અને આવું છું.

ત્યાં સુધી મહેરબાની કરી અને શાંતિ રાખશો વિમાન ના બધા મુસાફરો નું ધ્યાન આ તરફ ખેચાયેલું હતું

થોડીવાર પછી એરહોસ્ટેસ પછી આવી અને કહ્યું કે મેડમ આપણે અસુવિધા બદલ અમે માફી માંગીએ છીએ અને અત્યારે વિમાન માં ફક્ત એક જગ્યા ખાલી છે

અને તે ફર્સ્ટ ક્લાસ માં છે અને અમારા કપ્તાને એક નિર્ણય કર્યો છે અને અમારી કંપની માં પણ આ ઘટના પહેલી વાર બનશે કે ઈકોનોમી ક્લાસ ના મુસાફર ને ફર્સ્ટ ક્લાસ માં ફેરવીશું આટલી વાત સાંભળી અને તે અભિમાની સ્ત્રી ખુશ થઈ ગઈ

પરંતુ તે કઈ બોલે તે પહેલા જ એરહોસ્ટેસે તે અપંગ વ્યક્તિ ને પૂછ્યું કે સાહેબ તમે ફર્સ્ટ ક્લાસ માં આવી શકશો? કારણ કે અમે નથી ઈચ્છતા કે આવા અસભ્ય મુસાફરો ની સાથે મુસાફરી કરી અને આપ પરેશાન રહો.

એરહોસ્ટેસ ની વાત સાંભળતા જ વિમાન ના બધા મુસાફરો એ નિર્ણય ને તાલિ ના ગડગડાટ થી વધાવી લીધો ત્યારે તે અપંગ વ્યક્તિ કે જે હજુ સુધી એક પણ શબ્દ બોલ્યા નહોતા તે પોતાની જગ્યા એ થી ઉભા થયા અને બોલ્યા કે હું ઇન્ડિયન આર્મી નો એક ભૂતપૂર્વ સૈનિક છું.

અને એક સિક્રેટ ઓપરેશન વખતે બોમ્બ વિસ્ફોટમાં મેં મારા બંને હાથ ગુમાવ્યા છે જ્યારે મેં આ બહેન ની વાત સાંભળી ત્યારે હું વિચારી રહ્યો હતો કે આવા લોકોની સુરક્ષા માટે મેં મારુ જીવન જોખમ માં નાખી અને બંને હાથ ગુમાવ્યા.

પરંતુ આપ બધા લોકો નો પ્રતિભાવ જોયો ત્યારે મને આજે મારા આપેલ બલિદાન પર ગર્વ થઈ રહ્યો છે આટલું બોલી અને તે ફર્સ્ટ ક્લાસ માં ચાલ્યા ગયા અને તે મહિલા તેના અભિમાન ના કારણે અપમાનિત થઇ.

અને નીચું જોઈને બેસી રહી કારણ કે માણસ નું શરીર ગમે તેટલું સુંદર હોય ગમે એટલું ધન હોય પણ તેના વિચારો માં સુંદરતા હોય નહિ તો તેનું કોઈ મૂલ્ય નથી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team