ઉઘાડા પગે જઈ રહેલી દીકરી ને બોલાવીને દુકાનદારે કહ્યું ચપ્પલ લઈ લો, દીકરીના ભાઈએ કહ્યું પૈસા નથી તો દુકાનદારે એવું કહ્યું કે દીકરીનો ભાઈ…

દુકાનદારે તેમાંથી ગણીને બે લખોટી લઈ લીધી, અને બાકીની છોકરાને પાછી આપતા કહ્યું આ ચપ્પલ ની કિંમત બે લખોટી જ છે ભાઈ આ વધારાની લખોટી તું પાછી ખિસ્સામાં મૂકી દે, છોકરો તો રાજી થઈ ગયો ખિસ્સામાં લખોટી મૂકતા મૂકતા દુકાનમાંથી બહાર જતો રહ્યો.

એ દુકાનદારની દુકાનમાં કામ કરી રહેલા એક માણસે તે શેઠને પૂછ્યું કે શેઠ આટલા મોંઘા ભાવના ચપ્પલ હતા. તમે તેને ફક્ત બે લખોટી ના બદલે આપી દીધા?

ત્યારે દુકાનદારે જવાબ આપ્યો, કે તે ભાઈના ચહેરા પર બહેનને ચપ્પલ લઈ લીધા નો આનંદ સ્પષ્ટ પણે દેખાતો હતો અને તેની નાની બહેન પણ ચપ્પલ જોઈને પહેરીને ખૂબ જ રાજી થઈ ગઈ હતી.

ભલે અત્યારે તેને કશું સમજ નથી પડતી પરંતુ જ્યારે મોટા ને સમજદાર થશે ત્યારે હંમેશા માટે આપણને યાદ કરશે કે બે લખોટી ના બદલામાં મને એક ચપ્પલ મળ્યા હતા. સમય બધાના બદલાય છે, ખરાબ સમયમાં તેને અહીંથી ચપ્પલ મળ્યા તે વાત તે જિંદગીભર ભૂલશે નહીં એવું મારું માનવું છે.

માણસને જવાબ આપીને બંને લખોટી હાથમાં લઈ દુકાનમાં સામે રહેલા ભગવાન ના મંદિરમાં મૂર્તિની બાજુમાં રાખી દીધી. સમાજની અંદર મોટાભાગના માણસો સારા જ હોય છે પરંતુ તેની અંદર જ્યારે સકારાત્મકતા જાગૃત થાય ત્યારે માણસ પોતે પણ અને સમાજ પણ સારા બનવા માટે પ્રેરિત થઈ જાય છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel