in

ટ્રેનમાંથી નીચે ઉતરીને જ્યાં જવાનું હતું ત્યાં ગયા પછી યાદ આવ્યું કે ભગવાન તો ટ્રેનમાં ભુલાઈ ગયા છે, સ્ટેશન પાછા જઈને સ્ટેશન માસ્ટરને વાત કરી તો તે ઊભા થઈ ગયા અને કહ્યું…

એટલું જ નહીં ટ્રેનમાં કોઈપણ જાતની ખરાબી નથી, બીજી કોઈ તકલીફ નથી અમારા બધા એન્જિનિયરો પણ ચેક કરવામાં લાગી ગયા છે બધું ચેક કર્યું છે પરંતુ ગાડી આગળ જ નથી ચાલી રહી. ત્યારે સંત પરિસ્થિતિને ઓળખીને ગેલમાં આવીને બોલવા લાગ્યા કે મારા વિના મારા બાળ ગોપાલ ક્યાંય જશે નહીં.

હું હમણાં જ તેને લઈને પાછો આવું છું પછી તમારી ગાડી આગળ ચાલવા માંડશે. અને તે સંત બાલ ગોપાલ લઈને બહાર આવ્યા ને થોડા જ સમયમાં ટ્રેન આગળ ચાલવા લાગી, સંત બાળ ગોપાલને ભેટીને રડી રહ્યા હતા અને આ ચમત્કારિક દ્રશ્ય જોઈને સ્ટેશન માસ્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

તેનો પણ ભગવાનમાં વિશ્વાસ અત્યંત ઘણો વધી ગયો. તે સંતને પગે લાગવા લાગ્યા, ત્યારે સંતે તેને રોકતા કહ્યું કે અરે ભાઈ આ મારો કોઈ ચમત્કાર નથી, આ તો પરમ કૃપાળુ ભગવાનનો ચમત્કાર છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel