સસરાના અવસાન પછી સાસુ વહુ વચ્ચે રોજ ઝઘડો થતો અને વહુ સાસુને ખીજાતી, એક દિવસ સાસુએ દીકરા અને વહુ બંનેને બોલાવીને એવું કહ્યું કે…

વૃદ્ધ માં કહે છે કે ગઈ વખતે તો મને પીઠ અને કમર નો દુખાવો થતા હું આરામ કરવા ચાલી ગઈ હતી. સ્નાન પતાવી ને વૃદ્ધ માં રસોડા માં જઈ ને રડતા રડતા વાસણ સાફ કરી રહ્યા હતા. અને વિચારી રહ્યા હતા કે પેટ ઉપર પાટા બાંધી અને છોકરા ને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો, તેનો સંસાર વસાવ્યો આ બધું આ દિવસો જોવા માટે જ કર્યું?

માતા બધું કામ પતાવીને તેના ખાટલા પર બેઠા હતા. અને વૃદ્ધાવસ્થા માં મળી રહેલા દુઃખ નો વિચાર કરી રહ્યા હતા. સાંજે વહુ અને દીકરો ઘર માં આવ્યા અને વહુ એ રોફ જમાવવા નું શરુ કર્યું ત્યારે માતા એ દીકરાને અને વહુ ને બોલાવી ને ફક્ત એટલું જ કહ્યું કે આ મકાન તારા પિતાજી એ તેની કમાણીના રૂપિયા માંથી બનાવેલું છે.

અત્યાર સુધી તમે અહીંયા રહેતા હતા તેનો મને કોઈ વાંધો નથી પણ હવે તમે તમારા માટે ભાડા નું કે ઘર નું ઘર ખરીદવું હોય તેની વ્યવસ્થા કરી લેજો. કારણ કે આ મારુ ઘર છે અને હું મારા ઘર માં કોઈ ની ગુલામ બની ને રહેવા નથી માંગતી અને, હા બે દિવસ માં ઘર ખાલી નથી કર્યું તો…

તો તમારી બંને ની ઉપર કાયદેસર ના ધોરણે પગલાં લેવામાં આવશે વહુ દીકરો એક બીજાના મોઢા ની સામે જોઈ રહ્યા હતા અને વહુ ને હવે સમજાયું કે સાસુ સામે સારું વર્તન ન કરવાનું શું પરિણામ આવ્યું.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel