રતન ટાટા જ્યારે પોતાની કંપની વેંચવા માંગતા હતા ત્યારે તેનું વિદેશી કંપનીઓએ અપમાન થયું, થોડા વર્ષો પછી લીધો એવો બદલો કે વાંચીને તમે પણ ગર્વ અનુભવશો… વાંચો આખી વાત

રતન ટાટા એ આ સાંભળીને ઘરે પાછા જવાનો નિર્ણય કર્યો. મુસાફરી કરતી વખતે, તે ખૂબ જ તંગ હતા કારણ કે અપમાનિત થવાની લાગણી તેમના મનમાં હતી.

અગાઉ નિષ્ફળતા પછી, પેસેન્જર કારના કારોબાર સાથે ટાટા મોટર્સ સારી કામગીરી બજાવી હતી. પરંતુ એવા સમયે, ફોર્ડ નું પરફોર્મન્સ અત્યંત ખરાબ રહ્યુ હતું. 2008 માં, જ્યારે ફોર્ડ નું દિવાળું નીકળવા ઉપર હતુ, ત્યારે ટાટા ગ્રૂપે ફોર્ડને તેની લક્ઝરી કાર બ્રાન્ડ, જગુઆર-લેન્ડ રોવર ખરીદવા ઓફર કરી હતી. બિલ ફોર્ડ, તેની ટીમ સાથે, “બોમ્બે હાઉસ” સુધી પહોંચી “બોમ્બે હાઉસ” ટાટા ગ્રૂપનું મુખ્ય મથક છે.

આ સોદો 2.3 અબજ યુએસ ડોલર માટે નક્કી કરવામાં આવ્યો હતો, જે તે સમયે 9300 કરોડ રૂપિયા જેટલો હતો. ફોર્ડે જગુઆરથી અને લેન્ડ રોવર ડિવિઝન માંથી ભારે નુકસાન સહન કર્યું હતું.

બેઠકમાં, બિલ ફોર્ડે રતન તાતાને કહ્યું હતું કે, “તમે જગુઆર-લેન્ડ રોવર ખરીદવા અમારા પર એક મોટી ઉપકાર કરી રહ્યા છો”.

હવે જગુઆર – લેન્ડ રોવરનું હાલમાં ટાટા ગ્રૂપનું માલિકીનું છે અને તે હાલમાં ઘણો નફો કમાય છે.

ટાટા કેપિટલના વડા પ્રવીણ કડલ દ્વારા સૌપ્રથમ આ ઘટના પ્રગટ કરવામાં આવી હતી અને રતન તાતા સાથે ફોર્ડ હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી. 15 મી માર્ચ, 2015 ના રોજ મુંબઇમાં રતન ટાટાના વતી Y.B.છવણ એવોર્ડ પ્રાપ્ત કરતી વખતે પ્રવીણ કડલેએ આ સંક્ષીપ્તમાં જણાવ્યું હતું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel