પત્નીએ પતિને એનીવર્સરી ના દિવસે એવો સવાલ પુછી નાખ્યો કે પતિ…

પત્ની જવાબ તો સમજી ગઈ પરંતુ પતિએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું આ ખરેખર સમજવા જેવી વાત છે…

જો તમે તમારી મનપસંદ વ્યક્તિની વાત સમજી શકતા હો તો તમે સમજૂ છો.

તો તમને તમારી મનપસંદ વ્યક્તિ ની માન્યતા, તેના ગમા અણગમા વિશે તેની ઈચ્છા તેમજ અનિચ્છા વિશે ખબર હોય તો તમે સમજુ છો.

જો તમે તમારાથી અલગ વિચારો ને આવકાર આપીને અપનાવી શકતા હોય તો તમે સમજુ છો.

હું એક જ સમજુ છુ એવું ન માનતા હોય તો તમે સમજુ છો.

તમારા સિવાય કોઈબીજાની પાસે પણ સમજ હોઈ શકે એવું તમે માની શકતા હોય તો તમે સમજુ છો.

પતિ અને પત્ની બંને એકબીજા સામે જોઈ સ્મિત કરવા લાગ્યા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel