પરણેલા હોય તો આ લેખ બે મિનિટનો સમય આપી વાંચજો, પછી જુઓ તમારું લગ્નજીવન…

આપણે આપણા જીવનસાથી સાથે વિતાવેલ સમય અને તેની સાથે ભેગી થયેલી મેમરી જાણે ગળામાં ડૂમો ફરી જાય છે.

ધીમે ધીમે તો એવું લાગવા લાગે છે કે આંખના આંસુ પણ જાણે થીજી ગયા હોય.

એટલા માટે જ આજથી જ અને અત્યારથી જ તમારા જીવનસાથીની કદર કરતા શીખી જાઓ.

કારણકે તમે કદાચ ક્યારેય વિચાર નહીં કર્યો હોય કે જીવનસાથી વિદાય લે તો જીવનની શું દશા થાય?

વિચાર કદી ન કર્યો હોય તો એ વિચાર કરજો અને આજથી જ તમારી પ્રિય વ્યક્તિને અનહદ પ્રેમ કરજો, અને પ્રેમના વરસાદથી નવડાવી દેજો. અને હા સામે તમારી પ્રિય વ્યક્તિના પ્રેમને ઝીલવા માટે પણ તૈયાર રહેજો અને તેનું સન્માન કરવા માટે તત્પર રહેશો.

એમાં કંઈ જ ખોટું નથી કે તમે તમારી પ્રિય વ્યક્તિ પાસે જઈને તેને જણાવો કે તું છે તો આ બધું છે. કારણકે તું છે તો હું છું અને તું ન હોય તો હું એકદમ એકાકી થઈ જાવ.

અને તેના માટે એક ગીત પણ ગાઇ શકો છો કે જે તમારું અને તમારા જીવનસાથીનો બંનેનું મનપસંદ ગીત હોય.

જે આજે પ્રેમ નથી કરી શકતો તે હંમેશા પાછળથી પસ્તાય છે ચાલી ગયેલી આજ ક્યારેય પાછી આવવાની નથી, અને ચાલી ગયેલી વ્યક્તિ પણ કોઈ દિવસ પછી આવી શકે નહીં આ વાતને સ્વીકારી લો.

તમારા દરેક મિત્રો જોડે આ પોસ્ટ શેર કરજો અને ખાસ કરીને પરિણીત લોકો સાથે આ પોસ્ટ ને ખાસ શેર કરજો જેથી દરેક લોકો આ પોસ્ટ નું મહત્વ સમજી શકે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel