પાયરિયા ની બીમારી માં દિવસ માં બે વખત કોગળા કરી ને રસ પીવાથી ફાયદો થાય છે
સવાર સાંજ મૂળા નો રસ પીવાથી જૂની કબજિયાત ની તકલીફ માં રાહત થાય છે
મૂળા ના રસ માં સમાન માત્રા માં દાડમ નો રસ મિલાવી ને પીવાથી હિમોગ્લોબીન વધે છે
મૂળા ને એકદમ ચાવી ને ખાવાથી આપણા દાંત માં ચમક આવે છે અને ચામડી માં પડેલા ડાઘ દૂર થાય છે
મૂળા ખાવાથી આપણી આઁખો ની રોશની વધે છે
નિયમિત મૂળા ખાવાથી બ્લુડપ્રેસર માં રાહત રહે છે
પેટ માં થતી ગેસ ની તકલીફ માં મૂળા ખાવાથી ખુબજ ફાયદો થાય છે
મૂળા ના પાંદડા માં સોડિયમ હોય છે જે આપણા શરીર માં નમક {સોલ્ટ }ની ખામી પુરી કરે છે
નિયમિત મૂળા ખાવા થી પેટ ના કૃમિ {કીડા }નો નાશ થાય છે
તો આ અને આવા અનેક ફાયદા મૂળા ખાવાથી મળે છે અને અત્યારે સીઝન ચાલે છે તો આપણા શરીર ને અનેક રીતે ફાયદા કરતા મૂળા અને તેના પાન નું સેવન કરીયે અને સ્વસ્થ રહીયે.