મળશે આવા ચમત્કારીક ફાયદાઓ જ્યારે તમે રાત્રે સુતા પહેલા પગના મોજામાં રાખશો ડુંગળીની સ્લાઈસ!

પગમાં વાઢીયા થતા અટકાવે છે.

ગૃહ કામ કરતી મહિલાઓને પગમાં વાઢિયા પડવા ની સમસ્યા કોમન વાત છે કારણકે તેનો પગ પાણીમાં વધુ રહેવાથી આવું થઈ શકે છે. પણ સુતા પહેલા રાખેલી ડુંગળી આ ઉપાય પણ કરે છે અને ધીમે ધીમે પગમાં રહેલા વાઢીયા ગાયબ થઈ જાય છે.

કઈ રીતે કામ કરે છે આ વસ્તુ?

તમારા પગ નીચે ડુંગળી રાખવાથી ડુંગળી અને તમારા શરીરમાં રહેલા મેરિડીયન થી શરીરના અંદરના અવયવોનો એક્સેસ મળે છે. જેથી ડુંગળી ના ફાયદા આપણા શરીરના દરેક અંગો સુધી પહોંચી શકે છે.

error: Content is Protected!