in

કોઈપણ મુશ્કેલી માંથી બહાર કાઢે એવા ચમત્કારિક હનુમાનજી, બધા સ્વરૂપમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે…

હનુમાનજી જયારે પાતાળ લોક માં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે દરવાજા પર તો તેનો પુત્ર મકરધ્વજ છે મકરધ્વજ દ્વારા હનુમાનજી ને ત્યાં રોકવામાં આવ્યા, અને બંને વચ્ચે યુદ્ધ થયું અને મકરધ્વજ ને હરાવી અને હનુમાનજી એ અંદર જઈને જોયું તો ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી ને બાંધી ને રાખવામાં આવ્યા છે.

અને પાંચ દિશામાં પાંચ દીવા કર્યા છે હનુમાનજી એ જાણતા હતા કે પાંચેય દિવા ને એક સાથે અને એક જ વ્યક્તિ દ્વારા ઓલવી નાખવાથી જ અહિરાવણ નો અંત આવે એટલા માટે હનુમાનજી એ પંચમુખી હનુમાનજી મહારાજ નું રૂપ ધારણ કર્યું અને માયાવી અહિરાવણ નો વધ કર્યો.

અને ભગવાન શ્રી રામ અને લક્ષમણજી ને મુસીબત માંથી છોડાવ્યા અને આ કારણે પંચમુખી હનુમાનજી મહારાજ ની પૂજા કરવાથી મનુષ્ય ના દરેક સંકટ એક સાથે જ ખતમ થઇ જાય છે.

હનુમાનજી દાદાની જય, આ લેખને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.